મુખપૃષ્ઠજિલ્લા વિષે જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા


અ.નં.વિગતઆંકડાકીય માહિતી
જિલ્લાનું ભૌગોલિક સ્થાનઉ.અ. 20.17-21.58, પૂ.રે. 72.49-73.71
કુલ ક્ષેત્રફળ (ચો.કી.મી.)4549
આબોહવાસમઘાત ઉષ્ણ
જમીન (હેકટરમાં)432689
નદીઓતાપી,કીમ,મીંઢોળા,પુર્ણા,અંબિકા
પાકડાંગર,શેરડી, જુવાર, મગફળી,કેળ
કુલ તાલુકા -10 (સુરત સીટી તાલુકા સહિત)
કુલ ગામ૭૧૩
ગ્રામ પંચાયતની સંખ્યા૫૭૨
૧૦મહાનગરપાલિકા
૧૧નગરપાલિકા
૧૨સુરત જિલ્લા કુલ વસતિ ૨૦૧૧ મુજબ૬૦૮૧૩૨૨
-ગ્રામ્ય ઃ- પુરુષ ૨૦૧૧ મુજબ૬૪૦૦૬૦
-સ્રી૫૯૨૦૪૯
-કુલ૧૨૩૨૧૦૯
-શહેરી પુરુષ૨૭૬૨૧૬૪
-સ્રી૨૦૮૭૦૪૯
-કુલ૪૮૪૯૨૧૩
૧૩અનુસુચિત જાતિ ઃ- પુરુષ ૨૦૧૧ મુજબ૮૨૨૦૨
-સ્રી૭૫૯૧૩
-કુલ૧૫૮૧૧૫
૧૪અનુસુચિત જનજાતિઃ- પુરુષ૪૩૪૮૪૧
-સ્રી૪૨૭૫૬૯
-કુલ૮૬૨૪૧૦
૧૫રાજયની કુલ વસતિ સામે જિલ્લાની કુલ વસતિનું પ્રમાણ૧૦.૦૬
૧૬શહેરી વસતિનું પ્રમાણ૧૮.૮૩
૧૭ગ્રામ્ય વસતિનું પ્રમાણ૩.૫૫
૧૮વસતિની ગીચતા (દર ચો.કિ.મી.દીઠ )૧૩૩૭
૧૯વસતિ વૃધ્ધિ દર(૨૦૦૧ થી ૨૦૧૧ દરમ્યાન)૪૨.૨૪
૨૦સાક્ષરતાનું પ્રમાણ (ટકામાં)-
-પુરુષો૮૯.૫૬
-સ્રી૮૦.૩૭
-કુલ૮૫.૫૩
૨૧કુલ કામ કરનાર૨૫૫૩૫૪૨
-ગ્રામ્ય૫૯૫૩૯૯
-શહેરી૧૯૫૮૧૪૩
૨૨ખેડૂત૧૦૯૫૪૯
-ગ્રામ્ય૯૯૦૧૯
-શહેરી૧૦૫૩૦
૨૩ખેત મજૂર૩૨૫૭૩૯
-ગ્રામ્ય૩૦૧૩૯૨
-શહેરી૨૪૩૪૭
૨૪આરોગ્યની સવલતો (ગ્રામ્ય વિસ્તાર)-
-(અ)સિવિલ હોસ્પિટલ સુરત
-(બ)સામૂહિક આરોગ્ય કેન્દ્ર૧૪
-(ક)પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર૫૭
-(ડ)પેટા આરોગ્ય કેન્દ્ર૩૫૮
૨૫પશુ ચિકિત્સાની સવલતો (ગ્રામ્ય વિસ્તાર)-
-(અ)પશુ દવાખાના૧૭
-(બ)પશુ દવાખાના-પેટા કેન્દ્ર૨૫
૨૬૨૦૦૭ ની ૧૮મી પશુધન ગણતરી મુજબ -
-(૧) કુલ પશુ ધન૭૪૪૩૭૨
-(૧) ગાય૨૮૯૪૦૨
-(2) ભેંસ૩૦૦૨૮૨
-(3) ઘેંટા૧૭૦૨
-(૪) બકરા૧૫૦૪૬૪
-(૫) અન્ય૨૫૨૨
૨૭વિજળીકરણ થયેલ વસતિ વાળા ગામ૬૯૦
૨૮પીવાના પાણીની સવલતવાળા ગામ૬૯૦
૨૯બારેમાસ એસ.ટી.ની સવલત ધરાવતા ગામ૬૯૦
૩૦જિલ્લા પંચાયત સંચાલિત --
-પ્રાથમિક શાળાની સંખ્યા૧૭૮૨
૩૧--
-(બ) માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાની સંખ્યા૪૫૭
-(ક) કોલેજ/ટેકનીકલ શાળાની સંખ્યા૬૪૯
૩૨સસ્તા અનાજની (વાજબી ભાવ) દુકાનો૧૦૬૧
૩૩રાષ્ટ્રીય કૃત બેંકો૩૪૧
૩૪સહકારી બેંકો૬૩
૩૫કુલ વિસ્તાર (ગ્રામ્ય)૩૬૭૪૮૧
-ચોખ્ખો જંગલ વિસ્તાર૩૨૮૬૯.૭૯
-ઉજજડ અને ખેડી ન શકાય૧૫૬૬૬
-બિનખેતીના ઉપયોગની જમીન૩૫૪૫૬
-કાયમી ચરણ૨૨૨૧૨
-પરચુરણ વાવેતર વિસ્તાર૧૦૩૭
-ખેડી શકાય તેવી જમીન૭૧૮૫
-ચાલુ પડતર૪૩૪૫
-અન્ય પડતર૪૭૩૯
-ચોખ્ખો વાવેતર વિસ્તાર૨૪૩૯૭૩
૩૬કુલ મંડળી-
-સેવાલેમ્પસ મંડળી૧૭૯
-ફળ-શાકભાજી મંડળી૨૩
-હાઉસીંગ સોસાયટી૧૬૩૧
-દુધ મંડળી૫૧૮
-મજુર કામદાર મંડળી૮૪
-જંગલ કામદાર મંડળી
-પિયત મંડળી૧૧૯

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666355