મુખપૃષ્ઠજિલ્લા વિષે જીલ્લાની વસ્‍તી વિષયક માહિતી

જીલ્લાની વસ્‍તી વિષયક માહિતી(વર્ષ:૨૦૦૧)

વસ્‍તી વધારાનો દર ૫૪.૩૦
વસ્‍તીની ગીચતા (દર ચો.કિ.મી. ‍દીઠ) ૯૮૮
દર હજાર પુરૂષોએ સ્‍ત્રીની સંખ્‍યા ૮૧૦
શહેરી વસ્‍તીની ટકાવારી ૬૮.૪૪
કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી ૧૭૮૬૩૦૫
મુખ્‍ય કામ કરનારાઓ અને તેની ટકાવારી ૧૬૬૪૬૧૦
સીમાત્રત કામ કરનારાઓ અને તેની ટકાવારી ૧૨૧૬૯૫
કામ નહી કરનારાઓ અને તેની ટકાવારી ૨૪૮૯૨૩૫
 
અ.ન. તાલુકાનું નામ વસ્તીની ગીચતા દર હજાર પુરૂષોએ સ્ત્રીની સંખ્યા કુલ કામ કરનારા અને તેની ટકાવારી મુખ્ય કામ કરનારાઓ અને ટકાવારી સીમાન્ત કામકરનારાઓ અને તેની ટકાવારી કામ નહી કરનારાઓ અને તેની ટકાવારી
બારડોલી ૪૭૩ ૯૬૬ ૪૬.૦ ૪૦.૮ ૫.૨ ૫૪.૦
ચોર્યાસી ૨૬૯ ૭૬૩ ૪૧.૨ ૩૯.૩ ૧.૯ ૫૮.૮
કામરેજ ૩૫૩ ૯૨૮ ૪૬.૨ ૪૩.૪ ૨.૮ ૫૩.૮
મહુવા ૩૫૬ ૯૬૫ ૫૬.૮ ૪૮.૧ ૮.૭ ૪૩.૨
માંડવી ૨૨૧ ૯૭૪ ૫૩.૬ ૪૦.૫ ૧૩.૧ ૪૬.૪
માંગરોળ ૨૩૩ ૯૪૭ ૪૫.૧ ૩૭.૪ ૭.૬ ૫૪.૯
ઓલપાડ ૨૩૧ ૮૯૮ ૪૬.૪ ૪૧.૬ ૪.૮ ૫૩.૬
પલસાણા ૪૩૩ ૭૯૩ ૪૮.૭ ૪૬.૪ ૨.૪ ૫૧.૩
ઉમરપાડા ૧૭૩ ૯૯૨ ૫૪.૨ ૩૪.૬ ૧૯.૬ ૪૫.૮
 

છેલ્લા સુધારાની તારીખ : 22/1/2018

વપરાશકર્તાઓ : 621663