InstanceBeginEditable name="content"
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખા પ્રોત્‍સાહન અને પુરુષ્‍કાર

પ્રોત્‍સાહન અને પુરુષ્‍કાર

 
રાજય સરકારના આરોગ્ય વિષયક સેવાઓ આ જિલ્લામાં સમાજમાં લોક જાગૃતિના ભાગરૂપે આરોગ્ય વિષય માહીતી મેળવે અને આરોગ્ય ના કાર્યક્રમો ભાગલે તેમજ આરોગ્યમય જીવનજીવે એક અને એકબીજા દ્વારા આરોગ્યનો બોહળો પ્રચાર કરે અને આરોગ્યના તમામ કાર્યક્રમમાં સહકાર આપે અને સામાજીક માનસીક અને શારીરિક સ્વાસ્થમય જીવનજીવતા શીખે તે માટે આરોગ્ય વિષે વિશિષ્ટ હેતુ નીચે મુજબ અમલમાં મુકેલ છે.
 
 જિલ્લામાં જન્મદરનું પ્રમાણ ધટાડવું.
 જિલ્લામાં માતા મરણનું પ્રમાણ ધટાડવું.
 જિલ્લામાં સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવું.
 જિલ્લામાં બાળ મરણ દર ધટાડવું.
 જિલ્લામાં રસીથી અટકાવી શ કાય તેવા રોગોનું પ્રમાણ ધટાડવું તેમજ છ ધાતક રોગોથી થતા મરણ અટકાવવા.
 સમાજમાંથી પુરૂષ /સ્ત્રી વચ્ચેના ભેદભાવો દુર કરવા. ( લીંગભેદ દુર કરવો )
 સમાજમાંથી સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવી જન જાગૃતિ અટકાવવી.
 જિલ્લા માથી કુલ વુઘ્ધીદરનું પ્રમાણ ધટાડવું.
 જિલ્લામાં પાણીજન્ય રોગો અટકાવવા,તથા વાતાવરણીય સ્વચ્છતા અંગે જન જાગૃતિ લાવવી.
 સમાજમાં જાતિરોગો વિષે સાચી સમજણ આપવી જાતિરોગોનું પ્રમાણ ધટાડવુ.
 તરૂણાવસ્થામાં થતા શારીરીક અને માનસીક ફેરફારો અંગે સાચી સમજણ આપવી .
 
 
InstanceEndEditable

છેલ્લા સુધારાની તારીખ : 3/7/2017

વપરાશકર્તાઓ : 599004