મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યએઇડ્સ

એઇડ્સ

 
આજની દુનિયાનો સૌથી ભયંકર રોગ એઇડસ છે. તેમ છતાં તે ચેપી રોગ નથી. પરંતુ આમ જનતા આ રોગ માટે પુરતી જાણકારી ધરાવતી નથી. જેના માટે લોકજાગ્‍ૃતિ ઉભી કરવી ખૂબ જ જરુરી છે. અને તેની સારવાર માટે પણ જરુરી પગલાં લેવાં જરુરી માર્ગદર્શન આ ખાતા ધ્વારા આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666335