મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
સમગ્ર જીલ્લાની આરોગ અને સુખાકારીની જવાબદારી તેમજ જીલ્લામાં કોઇપણ જગાએ રોગચાળો ન ફેલાય તે માટે સંપુર્ણ તકેદારીના પગલાં લેવાની ફરજ નિભાવે છે. લોક સુખાકારી માટે સારું સ્વાસ્થ હોવું જરુરી છે. જે માટે રસરસીકરણ થી માંડી ધેર ધેર ફરીને આરોગના કર્મચારીઓ લોક સ્વાસ્થ માટે તકેદારી રાખે છે. જીલ્લામાં આવેલા આરોગ કેન્દ્ગો, પેટા કેન્દ્ગો વિગેરે ઉપર તબીબી અધકારીઓ ૨૪ કલાક લોકોને આરોગની સેવાઓ પુરી પાડે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 611308