મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યરક્તદાન

રક્તદાન

 
આરોગ્યની એક મહત્વની કામગીરીએ રકતદાન શિબિરોનું આયોજન કરવું તે છે. માનવી જ માનવીને જીવન આપી શકે છે. અને જીવાડવા માટે માનવીની જ જરુર પડે છે. તે બાબત લોકોને સમજાવી રકતદાન માટે તૈયાર કરવા. અને અવાર નવાર આવી રકતદાન શિબિરો યોજી રકત એકત્રિત કરી જરુરીયાત મંદોને વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 611342