મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યસારવાર

સારવાર

 
રસીકરણ અને સ્વચ્છતા પછીનું સૌથી મહત્વનું કાર્ય સારવાર બાબતનું છે. જીલ્લામાં પ્રથમિક આરોગ્ય કેન્દ, અને પેટા કેન્દ્‍ોમાં આમ જનતાની સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્રથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ ઓ.પી.ડી. ધ્વારા નિદાનની કામગીરી સંભાળે છે. અને જરુર જણાય પ્રથમિક આરોગ્ય કેન્દ્ર પરથી મફત દવા અને સારવાર પુરી પાડવામાં આવે છે.
 
આ ઉપરાંત અવાર નવાર નિદાન કેમ્પોનું આયોજન કરી લોકઆરોગ્ય પર નજર રાખે છે. અને રોગચાળા જેવી ભાંકર પરિસ્થિતિઓમાં એક સાથે કટિબધ્ધ થઇ મહત્વની કામગીરીઓ સંભાળે છે. આ ઉપરાંત પુર, વાવાઝોડા, આગ અકસ્માત, ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓમાં ખડેપગે રહી તબીબી સેવાઓ પુરી પાડે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666309