મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યશાળા આરોગ્ય

શાળા આરોગ્ય

૧૯૮૫ ના વર્ષથી તમામ જીલ્લાઓમાં શાળા આરોગ્યની કામગીરી જીલ્લા પંચાયતોને સુપ્રત કરવામાં આવી. આ એક ખૂબ જ નવો અભિગમ હતો. રાષ્ટ્રના હિતને ધ્યાનમાં લઇ બાળ આરોગ્ય પછી શાળા આરોગ્યને મહત્વ આપવામાં આવ્યું. જીલ્લા કક્ષાએ નિરીક્ષકની જગ્યા ઉભી કરી શાળા આરોગ્યની કામગીરી હાથ ધરવામાં આવી.
શાળાના આચાર્ય અને શિક્ષકો ને તથા આરોગ્યના સ્ટાફનું ખુબ જ મહત્વનું પ્રદાન હોય છે. શાળામાં આરોગ્યને લગતા પોસ્ટરો, ચાર્ટ, રોલઅપ્સ, પુસ્તિકાઓ વગેરેનું વિતરણ કરવું તથા દરેક ગામ કક્ષાએ શાળાઓમાં બાળકોને નેત્ર નિદાન, લોહીની તપાસ, વાવરના રોગો માટેની તપાસ તથા અન્ય ગંભીર બિમારીઓ માટે કેમ્પનું આયોજન કરી સારવારની સગવડો પુરી પાડવામાં આવે છે. તેમજ જે તે પ્રથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ અને જરુર જણાયે બાળ નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ લેવામાં આવે છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સને ૨૦૦૧-૦૨ થી સને ૨૦૧૦-૧૧ ના વર્ષવાર માહિતી દર્શાવતુ પત્રક
અ.નં.  વર્ષવાર  કુલ નોંધાયેલ બાળકોતપાસેલ બાળકોટકાવારીગંભીર રોગવાળા બાળકો  સાવાર માટે રીફર કરેલ બાળકો
  હદય કીડની  કેન્સર  હદયકીડની  કેન્સર  
૧.૨૦૦૧-૦૨૪૭૩૮૭૦૪૨૩૭૪૭૯૯.૪૧૧૧૧
૨.૨૦૦૨-૦૩૩૬૯૧૬૮૩૩૯૦૬૪૯૧.૧૪૧૨
૩.૨૦૦૩-૦૪૩૪૩૦૮૨૩૪૩૦૮૨૧૦૦.૦
૪.૨૦૦૪-૦૫૩૩૬૬૫૦૩૨૪૩૬૬૯૬.૪૨૧૧૭
૫.૨૦૦૫-૦૬૩૨૫૨૧૮૩૧૭૫૧૪૯૭.૬૩૪૩૪
૬.૨૦૦૬-૦૭૩૨૫૦૧૮૩૨૪૮૮૭૧૦૦.૦૩૬૩૩
૭.૨૦૦૭-૦૮૩૯૮૩૨૦૩૯૭૧૩૯૯૯.૭૫૧૩૫
૮.૨૦૦૮-૦૯૨૪૯૬૨૦૨૪૨૧૮૭૯૭.૦૪૩૪૩
૯.૨૦૦૯-૧૦૨૫૨૫૬૧૨૫૧૨૮૬૯૯.૫૭૨૩૭
૧૦.૨૦૧૦-૧૧૩૫૬૭૦૬૩૫૬૭૦૬૧૦૦.૦૩૯૧૦૩૯૧૦
બાળ મુત્યુદર માતા મ્રુત્યુદર માહિતી
અ.નં.વર્ષજિવીત જ્ન્મબાળ મરણIMRમાતા મરણ MMR
૨૦૦૬-૨૦૦૭૩૪૫૫૧૩૫૯૧૦.૪૨૦૫૭.૯
૨૦૦૭-૨૦૦૮૨૩૯૫૬૨૮૪૧૧.૯૧૯૭૯.૩
૨૦૦૮-૨૦૦૯૨૬૦૦૩૨૫૩૯.૭૧૪૫૩.૮
૨૦૦૯-૨૦૧૦૨૦૯૨૨૩૧૩૧૫.૨૩૧૦૯.૯
૨૦૧૦-૨૦૧૧૨૫૬૧૯૪૨૯૧૬.૭૨૭૧૦૫.૪

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666308