મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યસ્‍વછતા જાળવણી

સ્‍વછતા જાળવણી

 
આરોગ્યની સૌથી મહત્વની કામગીરી સ્વચ્છતાની છે. અવાર નવાર સ્વચ્છતા શબિર યોજી શાળાઓના બાળકોને અને ગામડાઓમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ ઉભી કરવામાં આવે છે. જયાં સ્વચ્છતા છે ત્યાં જ સ્વાસ્થ્ય છે. જે બાબત લોકમાનસમાં ઉભી કરવામાં આવે છે.
 
તદઉપરાંત સેનેટરી ઇન્સ્પેકટરો ધ્વારા હોટલ, સિનેમાગૃહો જેવા જાહેર સ્થળોમાં પુરતા પ્રમાણમાં સ્વચ્છતા જળવાય તે માટે તકેદારી લેવાય છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666368