મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાઓડિટ

ઓડિટ


હિસાબી અધિકારી નાણાંકીય જવાબદારી સંભાળતા હોય તેઓની કામગીરી યોગ્ય છે કે કેમ? અથવા તો હિસાબી અધિકારીએ મંજુર કરેલ ખર્ચ નિયમોની મર્યાદામાં છે કે કેમ? તે જોવા માટે જુદાજુદા સ્તરની ચકાસણી પધ્ધતિ અમલમાં છે. જેને ઓડીટ કહેવામાં આવે છે. સ્થાનિક ભંડોળ અને હિસાબ, એકાઉન્ટન્ટ જનરલ તથા વિકાસ કમિશ્નરની કચેરી આવી ઓડિટની કામગીરી સંભાળ છે. અને જીલ્લાઓની આવક અને ખર્ચની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખે છે.

હાલ ૨૦૧૪-૧૫ વર્ષ સુધીનું ઓડીટ થયેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666303