મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સરકારશ્રીમાંથી જે હેતુ માટે અનુદાન મળેલ હોય તે જ હેતુ માટે અને ખર્ચા સરકારશ્રીના નિયમો મુજબ થાય છે કે કેમ તેની નિયમો સાથે ચકાસણી કરવાની રહેશે.

સરકારી નાણાંનો સદઉપયોગ થાય અને બિન જરૂરી ખર્ચ ન થાય તેની દેખરેખ જીલ્લાના તમામ નાણાંકીય વ્યવહારોનું આ શાખાનિયમન કરે છે સરકારશ્રીમાંથી મળતી ગ્રાન્ટ અને સરકારી યોજનાઓના અમલીકરણ પાછળ થતાં ખર્ચનું નિયમન કરવું તેમજ પંચાયતોના સ્વભંડોળનું નિયમન કરવું તે આ શાખાનો મુખ્ય ઉદેશ છે જીલ્લાનું બજેટ બનાવવું અને જે હેતુ માટે ગ્રાન્ટો મળેલ હોય તે હેતુ માટે જ ગ્રાન્ટ વપરાય તે જોવાનું આ શાખાનું મુખ્ય કાર્ય છે. સરાકરની તિજોરીએ સરકારના સફળ સંચાલનનો માપદંડ છે. તેમ જીલ્લા કક્ષાએ સ્વભંડોળની પરિસ્થિતિ જીલ્લાના સફળ સંચાલનનો માપદંડ છે અને એટલે જ સામાન્ય સભામાં રજુ થતું બજેટ ખુબ જ મહત્વનું છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 672026