મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાજુથ પ્રચાર

જુથ પ્રચાર

 
શૈક્ષણિક પ્રવૃતિ જેવો જ આ પણ એક મહત્વનો કાર્યક્રમ છે. ગ્રામ્ય કક્ષાએ ગામના, તાલુકાના, જીલ્લાના અને રાજ્યના મહાનુભાવો તથા મોટા મોટા તબીબોને સાથે રાખી આવી જુથ પ્રચારનું આયોજન કરવામાં આવે છે. જેમાં પણ પ્રચાર દ્વારા પરિવાર નિયોજન કેટલું જરૂરી છે. અને તેના શું શું કરવું જોઇએ. તે માટે લોકોને પુરતી જાણકારી આપવામાં આવે છે. તેમજ તે માટે જરૂરી સહાય, તેમજ સામગ્રી પુરી પાડવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666339