મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાકો૫ર ટી

કો૫ર ટી

 
પરિવાર નિયોજનની આ ખુબ જ સરળ પધ્ધતિ છે જેમાં સ્ત્રીને કોપર ટી પહેરાવવામાં આવે તો કોઇ શારિરીક નુકશાન થતું નથી અને ઇચ્છે ત્યાં સુધી ગર્ભધારણ થતો નથી કોપર ટી પહેર્યા બાદ સમયાંતરે તબીબી સલાહ મુજબ તેને બદલતા રહેવું પડે છે અને સ્ત્રીએ બાબતે સાવચેતી રાખવી પડે રાખવી પડે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666338