મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

કુટુંબ કલ્યાણનું બીજુ નામ પરિવાર નિયોજન છે. નાનું કુટુંબ સુખી કુટુંબ એ સુત્રને ધ્યાને લઇને આ શાખાની કામગીરીની શરૂઆત થાય છે. પરિવારને નિયોજન કરવામાં આવે તો જ કુટુંબની અને રાષ્ટ્રની સુખાકારી વધે. એ બહુ જ સ્પષ્ટ છે કે, મૃત્યુ દર કરતાં જન્મદર ઉંચો હશે તો વસ્તી વધારો ફેલાતો રહેશે. અને જન્મ આપવો સહેલો છે પરંતું પાલન કરવું અધરૂં છે.
વસ્તી વધારો દેશના અર્થતંત્રને તોડી નાંખવા માટે પુરતો છે. જયાં સુધી વસ્તી વધારો ન રોકાય ત્યાં સુધી દેશને પ્રગતિના પંથે લઇ જવો શકય નથી. આમ ખૂબ જ નીચલા સ્તરથી શરૂ કરીને એટલે કે કુટુંબથી શરૂ કરી રાષ્ટ્ર સુધી આ કાર્યક્રમને એક સરખું મહત્વ આપવું ખુબ જ જરૂરી છે.
"સરકાર માન્ય કુટુંબ કલ્યાણ સેવા કેન્દ્ર" તરીકે નોંદ્યણી માટેનું અરજી પત્રક. સરકાર માન્ય કુટુંબ કલ્યાણ સેવા કેન્દ્ર તરીકે નોંદ્યણી માટેનું અરજી પત્રક. (84 KB)
છેલ્લા 7 વર્ષના કૌટુંબિક આયોજન કાર્યનું તુલનાત્મક પત્રક. છેલ્લા 7 વર્ષના કૌટુંબિક આયોજન કાર્યનું તુલનાત્મક પત્રક. (50 KB)
હેલ્થકેર પ્રોવાઇડરો દ્વારા ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળીઓના સંચાલન માટે માર્ગદર્શિકા હેલ્થકેર પ્રોવાઇડરો દ્વારા ઇમર્જન્સી ગર્ભનિરોધક ગોળીઓના સંચાલન માટે માર્ગદર્શિકા (1.24 MB)
Guidelines for the scheme for ASHAs to ensure Spacing Guidelines for the scheme for ASHAs to ensure Spacing (434 KB)
Photographs of ASHA Sammelan for Population Stabilization Fortnight Work Guidelines for the scheme for ASHAs to ensure Spacing (1.82 MB)

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 668619