મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાસાસ્કૃતીક કાર્યક્રમો

સાસ્કૃતીક કાર્યક્રમો

 
બાળક એ ભગવાનની દેન છે. આવી એક માન્યતા હજુ આજે પણ આપણા દેશમાં પ્રવર્તે છે અને બાળકને જન્મતું અટકાવવું તે પાપ છે. આ માન્યતામાંથી દેશને બહાર લાવવો અને પરિવાર નિયોજન માટે લોકમાનસ ઉભું કરવું ખુબ જ જરૂરી છે. જે માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666330