મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાકર્મચારીઓની નિમણુક

કર્મચારીઓની નિમણુક

 
સામાન્ય રીતે જીલ્લાઓમાં વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓ જેતે નિયામકશ્રીની કચેરીમાંથી પ્રતિયુનિક્તિના ધોરણે આવતા હોય છે. જયારે વર્ગ-૩ ના કર્મચારીઓની નિમણુક જીલ્લા પંચાયતોને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા કરવામાં આવે છે. અને વર્ગ-૪ ની નિમણુક જે તે જીલ્લા પંચાયત સેવા પસંદગી સમતિ ધ્વારા કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666358