મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  નાયબ ચીટનીશ-૧ - ઈએસટી-૧ ની સુપરવીઝનની કામગીરી.
  નાયબ ચીટનીશ-ર - ઈએસટી-ર અને ઈએસટી-૩ ની સુપરવીઝનની કામગીરી.
 
  ઈએસટી.૧
  મહેકમશાખામાં યુનીટ-૧ના દફતરે નાયબચીટનીશ,મદદનીશતાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત અધિકારી, સમાજકલ્યાણ નિરીક્ષક,સ્ટેનોગ્રાફર,સંશોધન મદદનીશ,આંકડામદદનીશ,સીની.કારકુન,વિસ્તરણઅધિકારી,સહકાર,ડાઈવર, પટાવાળા,ચોકીદાર,સંવર્ગની કામગીરી કરવામાં આવે છે. જેને લગતી તમામ કામગીરી જેવી કે ખાતાકીય તપાસ/પ્રાથમિકતપાસ/ ફરજમોકુફી/ પોલીસકેસ/કોર્ટકેસ/ રોસ્ટરની માહિતી/બેંકલોગને લગતી માહિતી તથા મહેકમને લગતી તમામ પ્રકારની જિલ્લાની સંકલિત માહિતી તથા આંતર જિલ્લા ફેર બદલીની શાખા તેમજ જિલ્લાની સંકલિત માહિતી પણ તૈયાર કરવાની રહે છે. આશ્રિત નોકરી શાખા તેમજ જિલ્લાની સંકલિત માહિતી પણ તૈયાર કરવાની રહે છે.

ઉપરોકત સંવર્ગના કર્મચારીની તમામ પ્રકારની તાલીમ ઉપરોકત તમામ સંવર્ગની ખાતાકીય પરીક્ષા તા.૧/૧૦/ અંતિત જિલ્લા પંચાયતના મહેકમ અંગેની માહિતીનું બજેટ (આખા જિલ્લાનું) અપીલ કેસો/ વિકાસ સેવા વર્ગ-રની ખાતાકીય પરીક્ષા પાસપોર્ટ/ એન.ઓ.સી આપવા અંગેની કામગીરી ફરજ મોકુફી નિર્વાહ ભથ્થુ મંજુર કરવાની કામગીરી.

ઉપરોકત તમામ સંવર્ગના કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવાની કામગીરી રેકર્ડ વર્ગીકરણની કામગીરી/ ચાર્જ એલાઉન્સની કામગીરી મહેકમશાખાની એસ.ઓ ફાઈલનીજાળવણી અઠવાડીક/માસીક/ત્રિમાસીક/મીટીંગના પત્રકો તૈયાર કરવાનીકામગીરી સંકલન સમિતિનીના મુદા/ડી.ડી.ઓ.શ્રીની ડાયરીના મુદા ઉપરોકત તમામ સંવર્ગના કર્મચારીને વયનિવળત્તિએ નિવળત્ત કરવા /સ્વૈચ્છિક નિવળત્તિ ઉપરોકત તમામ સંવર્ગના કર્મચારીઓના પેન્શનના જોડાણ-૭ ,૮ ઉપર પ્રતિસહી મહેકમ શાખા ના કર્મચારીઓની પગાર/ભથ્થા/રજામંજુરી/ખાનગી અહેવાલ લખાવવાની/તથા મહેકમને લગતી તમામ કામગીરીજેવી કે માહિતી તૈયાર કરવી/ હિસાબીશાખાના તથા મહેસુલશાખાનેરજુ કરવાના તમામ બજેટ તૈયાર કરવા મે.જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી ચકાસણી માટે આપવામાં આવતી અન્ય શાખાની ફાઈલો ચકાસણી કરવાની કામગીરી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી/ચીટનીશશ્રી/ તથા નાયબ ચીટનીશ તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી.
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 672001