મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી


મહેસુલ શાખા, જિલ્લા પંચાયત સુ૨ત ત૨ફથી મુખ્યત્વે નીચે મુજબની કામગીરી હાથ ધ૨વામાં આવે છે.


જિલ્‍લા પંચાયતમાં જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ ૬૬ તથા ૬૭ હેઠળ બિનખેતીની પરવાનગી માટે આવતી અરજીનો સમય મર્યાદામાં નિકાલ કરવાની કામગીરી.

રૂપાંતર કર માપણી ફી વિશેષધારાની ગણતરી કરી વસુલાતની કામગીરી.

રૂપાંતર કરની વસુલ આવેલ રકમનું તિજોરી કચેરી સાથે મેળવણાની કામગીરી.

૭૩/એ એ હેઠળ પરવાનગી માટે આવતી અરજીઓનો નિકાલ કરવાની કામગીરી.

જાહેર સંસ્‍થાઓ અને સહકારી મંડળીને ગામતળની જમીન ફાળવણીની કામગીરી.

રેવન્‍યુ રાહે અન્‍ય વસુલાતની કામગીરી.

જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ ૬૬ ૬૭ તથા ૭૩/એ એની આપવામાં આવતી પરવાનગી ઇ-ધારા હેઠળ ઓન લાઇન એન્‍ટ્રી કરવાની કામગીરી.

રેકર્ડની નકલ માટે આવતી અરજીઓનું ડીજીટલ રેકર્ડની યાદીમાંથી ફાઇલ શોધી આપવાની કામગીરી.

આર.આઇ.સી. પારા નિકાલની કામગીરી.

એ. જી. પારા નિકાલની કામગીરી.

શાખાના મહેકમને લગતી કામગીરી.

જમીન મહેસુલ ગ્રાન્‍ટ ફાળવણી તેમજ રેતી-કાંકરી ગ્રાન્‍ટ ફાળવણીની કામગીરી.

લોકલફંડ શેષ દરખાસ્‍તની કામગીરી.

જમીન મહેસુલ/શિક્ષણ ઉપકર વસુલાતની સુપરવીઝનની કામગીરી.

જમીન મહેસુલ તથા શિક્ષણ ઉપકર વાર્ષિક દફતર બંધ કરવાની કામગીરી.

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજી/અપીલ નિકાલની કામગીરી.


છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666370