મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાસહાયની માહિતી

સહાયની માહિતી

સુરત જીલ્‍લા પંચાયતનાં સ્‍વભંડોળમાંથી ૮૮-૩-૬ નાના ઉધોગોને લગતી અન્ય યોજનાઓ પરિશિષ્ટ-૯ ના ક્રમાંક-૩ માં થયેલ જોગવાઇ સને ૨૦૦૯-૨૦૧૦ ના વર્ષ માં સિવણમશીન સહાય તાલુકા બારડોલી ખાતે–૨૦, ઓલપાડ ખાતે–૫૦, માંડવી ખાતે-૫૦, મહુવા ખાતે-૨૬, ઉમરપાડા-૩૦, મળી કુલ ૧૭૬ લાભાર્થીઓને સિવણ મશીન સહાય ઉકત તાલુકા ખાતે લાભાર્થીને અર્પણ કરવામાં આવેલ છે.

આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666325