મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાસહકાર શાખાની યોજનાઓ

સહકાર શાખાની યોજનાઓ

ક્રમ યોજનાનું નામ સુરત જીલ્‍લા પંચાયતનું સ્‍વભંડોળ વર્ષ-૨૦૦૭-૦૮-૮૮-૩-૬ નાના ઉદ્યોગોને લગતી અન્‍ય યોજનાઓ
યોજના કયારે શરૂ થઇ સને ૨૦૦૪-૨૦૦૫ ના વર્ષથી
યોજનાનો હેતુ તાલુકાના સીવણ તાલીમાર્થીઓને સ્‍વરોજગારીની તકો ઉભી કરવા સીવણ મશીન ખરીદવા સહાય આર્થ‍િક રીતે ૫ગભર કરવા તથા ગરીબી રેખાથી ઉ૫ર જીવન ધોરણ લાવવાનો મુખ્‍ય હેતુ છે.
યોજના વિશે (માહિતી) સુરત જીલ્‍લા પંચાયત હસ્‍તક તાલુકામાં ચાલતી શાળાઓમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓને તથા અન્‍ય રજીસ્‍ટર્ડ સંસ્‍થામાં તાલીમ લીધેલ તાલીમાર્થ‍ીઓને સાધન સહાય જીલ્‍લાની સ્‍વભંડોળમાંથી આ૫વામાં ઓવે છે.  
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવવો. જીલ્‍લા પંચાયત હસ્‍તકની તાલીમ શાળાના લાભાર્થીઓને તથા અન્‍ય સરકારી કે રજીસ્‍ટર થયેલ સંસ્‍થાના લાભાર્થીઓને લાભ મળી શકે. આ યોજનાના લાભ માટે જે તે સંસ્‍થા મારફત દરખાસ્‍ત તૈયાર કરી તાલુકા વિકાસ અઘિકારીની કચેરીનો સં૫ર્ક કરવો. લાભાર્થીએ માન્‍ય તાલીમ મેળવી પ્રમાણ૫ત્ર મેળવેલ હોવું જોઇએ.
વર્ષ લાભાર્થીઓની સંખ્‍યા
(૧) ૨૦૦૪-૦૫ ૧૫૦  
(ર) ૨૦૦૫-૦૬ ૧૭૭
(૩) ૨૦૦૬-૦૭ ૩૮૮
(૪) ૨૦૦૭-૦૮ ૨૨૩
 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 611334