મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા લાયબ્રેરી

લાયબ્રેરી

 
શિક્ષણની કામગીરી સાથે બાળમાનસને વધુ સારી રીતે કેળવવા માટે પુસ્તકાલયો હોવા પણ એટલા જ જરુરી છે. અને તેથી શાળાઓમાં પુસ્તકાલય ઉભું કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે શકય હોય તેટલા ગામોએ અલગથી પુસ્તકાલય ઉભાં કરવામાં આવે છે. જેનો ગામજનો પણ લાભ લઇ શકે અને સારું વાંચન અને સારી જાણકારી મેળવી શકે.
 
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આવા પુસ્તકાલયોની અવાર નવાર મુલાકાત લઇ દેખરેખ રાખે છે. તદઉપરાંત તેને જરુરી આર્થિક મદદ પણ પુરી પાડે છે. આ પુસ્તકાલયો લોકોના સહકારથી પણ ચલાવાય છે. જેને ગ્રામ ગ્રંથાલય એવું નામ પણ આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666363