મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા પુસ્‍તકો / મેગેઝીન

પુસ્‍તકો / મેગેઝીન

 
શાળાના પુસ્તકો બાળકોને મફત પુરા પાડવામાં આવે છે. એ તો ખરેખર સારી બાબત છે જ. પરંતુ સાથે સાથે દેશમાં રાજયમાં કે જીલ્લામાં ચાલી રહેલી તમામ વર્તમાન આવરી લેતા અઠવાડિક, પખવાડિક કે માસકિ મેગેઝીનો બહાર પડતા હોય છે. જેની જીલ્લા પ્રાથમકિ શિક્ષણાધિકારીએ ખરીદી કરી આવા ગામોએ ચાલતી પ્રાથમકિ શાળાઓ ઉપર પહોંચાડવાની કામગીરી સંભાળવાની હોય છે. આમ આજનું બાળક વર્તમાન પરિસ્થિતિઓથી ખૂબ જ સારી રીતે માહિતગાર રહે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 611337