મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

 
ભણવાનું બાળકના મગજનો બોજો ન બની જાય અને સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો ધ્વારા પણ ધણું બધું શીખવાડી શકાય છે. આ વિચારસરણીને આધારે સાંસ્કૃતિ‍ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તથા તેની હરિફાઇઓ પણ રાખવામાં આવે છે. શરીરની તંદુરસ્તીની સાથે પુસ્તકના જ્ઞાનની સાથે સંસ્કૃતિનું પણ સિંચન કરવું અતિ મહત્વનું છે. પોતાના માટે પોતાની આજુ બાજુના લોકો માટે, સમાજ માટે, ગામ માટે, રાજય માટે અને દેશ માટે પોતાની શું ફરજ છે, પોતાનું શું કર્તવ્ય છે તે જો સંસ્કારોનું સચન કર્યુ હોય તો જ શકય બને અને એ આપણી સંસ્કૃતિ જ શીખવાડી શકે. માટે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જીલ્લા કક્ષાએ અને છેલ્લે રાજય કક્ષાએ પણ આવા સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો અને વકૃતત્વ સ્પર્ધાઓ, એકાંકી અભિનય વગેરે યોજવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 671998