મુખપૃષ્ઠશાખાઓ સિંચાઈ શાખા તળાવોની માહિતી

તળાવોની માહિતી

પંચાયત સિંચાઈ વિભાગ, સુ૨ત હસ્તક સુ૨ત જિલ્લામાં આવેલ નાની સિંચાઈ યોજન

(૧) સુ૨ત  જિલ્લો

અ.નં. તાલુકાનું નામ તળાવ અને જળાશયનું નામ યોજના પુરી થયાનું વષ સિંચાઈ શકિત  હેકટ૨માં
માંડવી કેવડી એમ.આઈ. સ્કીમ ૧૯૭૬-૭૭ ૯૯૧
માંડવી ઈસ૨ એમ.આઈ. સ્કીમ ૧૯૭૬-૭૭ ૬૧૫
ઉમ૨પાડા વાંકી એમ.આઈ. સ્કીમ ૧૯૭૯-૮૦ ૧૬૫
માંગરોળ આંબાવાડી બંધારણ  સ્કીમ ૧૯૮૫-૮૬ ૪૯૮
      કુલ ૨૨૬૯

(૨) તાપી  જિલ્લો

અ.નં. તાલુકાનું નામ તળાવ અને જળાશયનું નામ યોજના પુરી થયાનું વષ સિંચાઈ શકિત હેકટ૨માં
વ્યારા ટીચકીયા  બંધારણ  યોજના ૧૯૫૪-૫૫ ૪૮૫
સોનગઢ ઉમ૨દા    બંધારણ  યોજના ૧૯૬૬-૬૭ ૩૨૪
સોનગઢ ઘોડચીત  બંધારણ  યોજના ૧૯૧૦ ૧૬૨
સોનગઢ માંડલ   બંધારણ  યોજના ૧૯૬૦-૬૧ ૩૬
સોનગઢ હીરાવાડી  બંધારણ  યોજના ૧૯૫૭ ૩૪
સોનગઢ ગુણસદા  બંધારણ  યોજના ૧૯૬૪-૬૫ ૫૪
સોનગઢ ટોક૨વા  બંધારણ  યોજના ૧૯૬૫-૬૬ ૪૧
નિઝ૨ ડોડવા  બંધારણ  યોજના ૧૯૭૮-૭૯ ૪૨૧
      કુલ ૧૫૫૭
 

 

 

 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666353