મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
અ.નં. કર્મચારીનું નામ હોદ્‍ો કામગીરીનો પ્રકાર
શ્રી આર. વી. વસાવા નાયબ ચીટનીશ ધરથાળશાખામાં ચાલતી સરદાર પટેલ આવાસ યોજનાનું લક્ષ્યાંક ફાળવણી, આયોજન મંજુર કરવું, ગ્રાન્ટ ફાળવવી, અને ખાનગી પ્લોટમાં આવાસ બનાવવા મંજુરી આપવાની કામગીરી.
ખાલી જગ્યા નાયબ ચીટનીશ -
શ્રી એન. જે. પટેલ જુનીયર કલાર્ક જિલ્લા પંચાયત સદસ્યગ્રાંટ હેઠળ સદસ્યશ્રીઓ તરફથી આવતી દરખાસ્તોને તાલુકા કક્ષાએથી તાંત્રિક મંજુરી મેળવીને આવેલ દરખાસ્તને વહીવટી મંજુરી તથા ગ્રાન્ટ ફાળવણી કરવી, તાલુકા વિકાસ અધિકારીઓની પ્રવાસ ડાયરી મંજુર કરવાની કામગીરી, શાખાધિકારીશ્રીઓની પ્રવાસ ડાયરી મંજુર કરવી, તાલુકા પંચાયત વાહનોની લોગબુકની ચકાસણી, તાલુકા પંચાયતના વાહનોને કન્ડમ કરવાની મંજુરી, નવા વાહનની ખરીદીની કામગીરી, શાખાના વાહનને લગતી કામગીરી.
શ્રી કે. સી. પટેલ જુનીયર કલાર્ક પંચાયતધર કમ મંત્રી આવાસનું આયોજન મેળવી, વહીવટી મંજુરી આપી, ગ્રાન્ટ ફાળવવી, નાણાપંચના કામોનું આયોજન મેળવી, જિલ્લા પંચાયતની મંજુરી મેળવી સરકારશ્રીની બહાલી મેળવ્યા બાદ વહિવટી મંજુરી તથા ગ્રાન્ટ ફાળવણીની કામગીરી. સામુહિક વિકાસ ધટકની પગારની ગ્રાન્ટ ફાળવણી કરવી, શાખાના મહેકમને લગતી કામગીરી.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 12/11/2018

વપરાશકર્તાઓ : 666384