પંચાયત વિભાગ

tdoશ્રી એચ.એમ. બોરીચા તાલુકા વિકાસ અધિકારી બારડોલી


અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોબારડોલી તાલુકા પંચાયત

તાલુકા વિષે


બારડોલી
ગ્રામ પંચાયત ૭૬
ગામડાઓ ૮૬
વસ્‍તી ૨૧૦૭૮૯
બારડોલી તાલુકો એ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભુમી છે઼ બારડોલી તાલુકો બે સર્કલમાં વહેચાયેલ છે઼ (૧) બારડોલી઼ સર્કલ (ર) કડોદ સર્કલબારડોલી સર્કલ તાલુકા મથક દક્ષિણ, પુર્વ અને પશ્ચિમ વિભાગમાં ૪૩ ગામોનું સર્કલ છે઼ બારડોલી જેમા ર ગામો (૧) સરેઠી (ર) તાજપોર ખુર્દ ઉજજડ ગામ છે઼ જે ગામોમાં વસ્તી નથી઼  આ વિભાગમાં કુલ ર૩ સેજા આવેલા છે઼ જેમાં વસ્તી નથી઼ આ વિભાગમાં કુલ ર૭ સેજા આવેલ છે઼  આ વિસ્તાર પુર્વ ઉત્તર વિભાગમાં આવેલ છે઼ આ વિભાગમાં ઉત્તર છેડેથી તાપી નદી આવેલ છે઼ અને જે બારડોલી માંડવી તાલુકાના હદ માંથી પસાર થાય છે઼ અને બાડોલીમાં દક્ષિણ તરફ મીઢોળા નદી પસાર થાય છે.
વધારે...