પંચાયત વિભાગ

શ્રી જી.એમ.બોરડશ્રી જી.એમ.બોરડ
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર..
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોચોર્યાસી તાલુકા પંચાયત

તાલુકા વિષે


ચોર્યાસી
ગ્રામ પંચાયત ૪૧
ગામડાઓ ૪૭
વસ્‍તી ૧રપ૧૮૦
ચોર્યાસી તાલુકો સુરત જિલ્લાનીપશ્ચિમ દિશામાં આવેલો છે.  જેનીપશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર, દક્ષિણ દિશાએ જલાલપોર તાલુકો (જિ. નવસારી), પૂર્વ દિશામાં કામરેજ / પલસાણા તાલુકાઓ (જિ. સુરત) અને ઉત્તરે ઓલપાડ તાલુકો (જિ. સુરત) આવેલ  છે. ચોર્યાસી તાલુકાનો દરિયાકાંઠો ૮ કિ.મી. ધરાવે છે. ચોર્યાસી તાલુકો ૪૪.૭૯ ચો.કિ.મી. માં પથરાયેલો છે. તે ૨૧.૦૬ થી ૨૧.૧૨ અક્ષાંશ અને ૭૨.૪૧ થી ૭૨.૫૦ રેખાંશ વચ્ચે આવેલો છે..
વધારે...