પંચાયત વિભાગ

tdoશ્રી એન. આર. પટેલ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોકામરેજ તાલુકા પંચાયત

તાલુકા વિષે


કામરેજ
ગ્રામ પંચાયત ૫૯
ગામડાઓ ૬૯
વસ્‍તી ૧૭૨૨૯૫
કામરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ર૦.પ૦  થી અક્ષાંશ ર૧-૦પ  રેખાંશ ૭ર.૦પ થી ૭૪-૦પ છે. કામરેજમાં ૬૯ જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીમાં તાપી નદીનો સમાવેશ થાય છે.  મુખ્ય પાકો  ડાંગર, કેળ, શેરડી, આંબાવાડી, શાકભાજી છે.