પંચાયત વિભાગ

શ્રી સુરેશભાઈ દયાલભાઈ પડસાલાશ્રી સુરેશભાઈ દયાલભાઈ પડસાલા
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોમહુવા તાલુકા પંચાયત

તાલુકા વિષે


મહુવા
ગ્રામ પંચાયત ૬૨
ગામડાઓ ૬૯
વસ્‍તી ૧૪૨૪૩૪
મહુવા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો મહત્વનો તાલુકો છે.  મહુવા આ તાલુકાનું મુખ્ય મથક છે. મહુવા માં ૬૯ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૭૦% ટકા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં પુર્ણા, અંબિકા નો સમાવેશ થાય છે. મુખ્ય પાકો શેરડી,ડાંગર,શાકભાજી,કેરી છે.