પંચાયત વિભાગ

TDOશ્રી પંકજભાઈ લક્ષ્મણભાઈ વાઘાણી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોઓલપાડ તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઓલપાડ
ગ્રામ પંચાયત ૮૬
ગામડાઓ ૧૦૫
વસ્‍તી ૧,૮પ,૮૪૧
ઓલપાડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલ છે. જેનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ર.૦  થી અક્ષાંશ ર૧.ર૩ રેખાંશ ૭ર.૩૮ થી ૭૪.ર૩ છે. ઓલપાડમાં ૧૦પ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન  ૭૩.૩૧ ટકા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં કીમ નદી, સેનાખાડી નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો શેરડી, કપાસ, ડાંગર, ધઉં શાકભાજી, બાજરી, ધઉં, ચણા, વાલ, છે.