પંચાયત વિભાગ

TDOશ્રી વનજીભાઈ સી. ચૌધરી (ઈ.ચા)
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોપલસાણા તાલુકા પંચાયત

તાલુકા વિષે


પલસાણા
ગ્રામ પંચાયત ૪૫
ગામડાઓ ૪૯
વસ્‍તી ૧૧૮૮૮૭
પલસાણા તાલુકાનું મુખ્ય મથક પલસાણા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.-૮ ને અડીને આવેલ  છે. પહેલા પલસાણાનું નામ ""પરાનાકા'' હતુ ત્યારબાદ પરશુરામની ભુમી તરીકે  ઓળખતા પલસાના અને ત્યાર બાદ પલસાણા નામ પડયુ હતુ. જે પલસાણા તાલુકા ઉત્તર અક્ષાશ ૨-૦/૨૧-૨૩ તેમજ ૭૨-૩૮/૭૪-૨૩ પુર્વ રેખાશ પર આવેલ છે. તાલુકાના કુલ ૪૯ ગામો છે. જેમાં કુલ ૪૫ ગ્રામ પંચાયતો આવેલી છે. જે પૈકી ૪૧ સ્વતંત્ર અને ૪ જુથ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવેલ છે.