પંચાયત વિભાગ

TDOશ્રી આર.પી.દુસાણે
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરત જીલ્લોઉમરપાડા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ઉમરપાડા
ગ્રામ પંચાયત ૩૩
ગામડાઓ ૬૩
વસ્‍તી ૬૮ર૮૮
ઉમરપાડા તાલુકામાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ તાલુકામાં વસાવા, ચૌધરી અને ગામિત જાતિના આદિવાસીઓ વસવાટ  કરે છે.  ઉમરપાડા તાલુકાનો મોટો વિસ્તાર જંગલોથી ભરપૂર તેમ જ ડુંગરાળ છે.